નામાભિધાન

નામાભિધાન

વિશ્વમંગલમ્-અનેરા-વૃંદાવનમાં જે જે ભવન માટે જે દાતાઓએ ઉદારા દિલે દાન આપ્યાં છે તે સૌનો આ સુવર્ણજ્યંતી વર્ષમાં અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

 1. શ્રીમતી જમનાબાઈ નરસી વિનય મંદિર ભવન-અનેરા
 2. શ્રી છોટાલાલ ભાયચંદ મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર ભવન-અનેરા
 3. શ્રી છોટાલાલ ભાયચંદ મહેતા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભવન-અનેરા
 4. શ્રીમતી સવિતાબહેન ધનેશ્વર વ્યાસ ઉચ્ચત્તર વિદ્યાલય ભવન-અનેરા
 5. શ્રી જમનાદાસ માધવજી તન્ના વિનય મંદિર-વૃંદાવન
 6. શ્રીમતી ગોમતીબહેન ગિરધરલાલ રાવલ સ્ત્રી અધ્યાપન છાત્રાલય ભવન -અનેરા
 7. શ્રીમતી કમલાબહેન મફતલાલ મહેતા કન્યા છાત્રાલય-અનેરા
 8. શ્રીમતી વિદ્યાબહેન દીપચંદ ગાર્ડી ઉચ્ચત્તર કન્યા છાત્રાલય ભવન-અનેરા
 9. શ્રી હરિૐ આશ્રમ છાત્રાલય ભવન-વૃંદાવન
 10. શ્રીમતી લક્ષ્મીબહેન રવચંદ પટેલ કમ્પ્યૂટર ભવન-અનેરા
 11. શ્રીમતી શારદાબહેન મણિલાલ પટેલ ઉપાસના મંદિર ભવન-અનેરા

આ ઉપરાંત આ બધાં ભવનો માટે, ખૂટતી રકમ માટે દાન આપનાર સૌ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ.

વળી આ બધું જે જમીન ઉપર નિર્માણ થયું તે જમીન અનેરા માટે આકોદરા ગામે અને વૃંદાવન માટે નનાનપુર, હાજીપુર અને ગઢોડા ગામે આપી છે તે માટે તે ગ્રામજનોના પણ અમે આભારી છીએ. આ સુર્વણજયંતી વર્ષમાં વિશ્વમંગલમ્ સંસ્થા આપ સૌનું અભિવાદન કરે છે

No Results Found

The page you requested could not be found. Try refining your search, or use the navigation above to locate the post.